shabd-logo

About Ajju Sheikh

સંબધ વચ્ચે મોબાઈલ ગુજરી ગયેલા જમણા ની વાત કરું છું..એક એવો જમાનો હતો જેમાં હર્ષ અને ઉલ્લાસ હતો ..એ જમાનો ક્યાંથી લાવવાનો હવે .. એ પ્રેમ એ સંવાદ .લાગણી ભાઈચારો..સુખ દુઃખ કરુણા પૂજા અર્ચના એ તહેવારો એ સંબધો આપના મિત્રો પડોસી..આપની યાદો આપના ખઈતર ખલિયનો તે કાચા રોડ રોડ ઉપર ઉડતી દમરી મારી સાયકલ..મારા રમકડાં મારામિત્રો.આ સાથીઓ મારું દુઃખ. દર્દ. કરુણા ..રુદન મારા સ્વપ્ન. મારી ટીચર સાહેબો ..એ મારું સ્કૂલ સ્કૂલ નું દફતર..સ્કૂલ નું મેદાન ...મેદાન માં રમાતી રમત સુ જમાનો હતો તે જમાનો જમાનો હતો હમે નાના હતા હમારી ગંદી ગંદી વાતો પણ નિરાલી હતી...હમારી હસી માં પણ આંખોમાં પાણી હતું ..હમારા રડવાં માં પણ હસી છૂપાયેલી હતી..એ સવારના પરોઢ માં ચા સાથે રાતના ભાત કે રોટલી ખાવાની મજા કંઇ અલગ હતી...સવાર પરોઢની સ્કૂલ 3 કે ચાર મિત્રો સાથે નિશાળે જતા એક બીજા ની રાહ જોતા મસ્તી કરતા કરતા નિશાળે જતા.. કદી કદી એક સાયકલ પર ત્રણ મિત્રો જતા એ જમાના માં લાગણી હતી ...જજબાત હતા સંવેદના હતી... એક બીજાની ટિફિન ખાતા ...મોજ કરતા સ્કૂલ ની નાની રિસેસ માં મજા કરતા મોટી રીસેસ માં જમતા પછી ...આજુબાજુ ફરવા જતા ... કે રમત રમતા ... એજ જમાનો સાચો હતો એમાં અપની લાગણી છૂપાયેલી હતી ...તે વખત ના જૂના ઘરડા કે વુધ્ધ વડીલ...વડીલ પાસે થી ઘણું શીખવા મળતું... હમારા ગુરુ જ્ઞાનરૂપી હતા....હમને પ્રેમ થી સમજતા ...આ જૂના મકાન કે ગાર થી લીપેલા ઘર...નલિયા વાળા છાપરા... કેટલી હૂફ અને ઠંડક આપતા એ ઝરના નદી તળાવ લીલુંછમ મજાનુ વાતાવરણ..વરસાદી માહોલ ઉનાળા માં ઉડતી એ સુકાયેલા રોડ ની ડમરી..આજુબાજુ ના નાના નાના ડુંગર અને ડુંગરા.. એ હમારા ઢોર..દૂર દૂર સુધી મિત્રો સાથે ઢોર ને ચરવા લઈ જતા તળાવ નદી નાળા જોઈ ને હમે પણ નાહવા પડતાં... આવી મોજ મિત્રો સાથે ની હતી એ સમય કેવો સમય હતો ભલે હમારી પાસે કંઈ નોતું તો પણ હમે સાચા હતા સમજદાર હતા વફાદાર અને

Other Language Profiles
no-certificate
No certificate received yet.

Articles of Ajju Sheikh

no articles);
No Article Found
---